Thursday, February 22, 2018

LATEST PARIPATR ANE MAHITI

LATEST PARIPATRA ANE MAHITI MATE PARIPATR VIBHAG NI MULAKAT LEVA VINANTI......

Tuesday, February 20, 2018

MATRUBHASHA DIVAS VISHESH

MATRUBHASHA DIVAS NI UJAVANI NIMITTE MATRUBHASHA NO ITIHAAS JANIE ANE MAHAN KATHAAKAR MORAARIBAPU NA MUKHE MATRUBHASHA NU MAHATV JANIE....

MATRUBHASHA NO ITIHAAS

MORARIBAPU NA MUKHE MATRUBHAHSA

MARI MATRUBHASHA VIDEO OF RADHA MEHTA

Tuesday, July 4, 2017

વૃક્ષારોપણ ૨૦૧૭  આજ રોજ શાળા માં જાસુદ , કરેણ , ચંપો ,ક્રોટન , મધુમાલતી ,કદંબ , મીઠો લીમડો જેવા છોડ વાવવામાં આવ્યા .







  શાળા પ્રવેશોત્સવ  ૨૦૧૭  માનનીય શ્રીમતી જયશ્રીબેન પટેલ , નાયબ જીલ્લા નિરંતર શિક્ષણાધિકારી શ્રી મહેસાણા ની ઉપસ્થિતિ માં અને સરપંચ શ્રી તથા અન્ય ગ્રામજનો ના સહકાર અને સ્ટાફ ના ઉત્સાહ સાથે મહેનત  થી ખુબ જ સુંદર રીતે આ પ્રસંગ ઉજવવામાં આવ્યો 


Wednesday, February 1, 2017

ચિત્ર અને નિબંધ લેખન સ્પર્ધા

તા.31/01/2017 ના રોજ વન વિભાગ નળસરોવર તરફથી અમારી શાળામાં જળપ્લાવિત વિસ્તાર આધારિત ચિત્ર અને નિબંધ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યુ....

26 th January republic day

પ્રજાસત્તાકદિન નિમિત્તે થોળ સરદાર ચોક તથા પ્રાથમિક શાળાના કેમ્પસમાં ધ્વજવંદન વિધિ કરવામાં આવી...